NATIONAL

બેદરકારી/ સરકાર ની વારંવાર ના પાડવા છતાં પણ અમુક શાળા-કોલેજો નય સુધરે… જાણો તમારા બાળક તો નથી ને આવી સ્કૂલ નો શિકાર…

લોકડાઉન (Lockdown)ના કારણે જ્યાં દુનિયાના મોટાભાગના દેશમાં લોકો તેમના ઘરમાં બેસવા પર મજબૂર છે. ત્યારે કંપનીઓ હાલમાં વીડિયો કોન્ફરન્સિંગ માટે ઝૂમ એપ (ZOOM App)ના ઉપયોગ કરી રહી છે. જેનાથી વધારેથી વધારે લોકોથી એક વખતમાં જ વીડિયો ચેટ દ્વારા વાતચીત કરી શકે છે. જો કે, સુરક્ષા એજન્સીઓ અનુસાર ઝૂમ એપથી પર્સનલ ડેટાને સરળતાથી ચોરી કરી શકે છે. એવામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક એડવાયઝરી જાહેર કરી તેના ઉપયોગમાં સાવધાની રાખવા માટે સલાહ આપી છે.

નવી દિલ્હી: લોકડાઉન (Lockdown)ના કારણે જ્યાં દુનિયાના મોટાભાગના દેશમાં લોકો તેમના ઘરમાં બેસવા પર મજબૂર છે. ત્યારે કંપનીઓ હાલમાં વીડિયો કોન્ફરન્સિંગ માટે ઝૂમ એપ (ZOOM App)ના ઉપયોગ કરી રહી છે. જેનાથી વધારેથી વધારે લોકોથી એક વખતમાં જ વીડિયો ચેટ દ્વારા વાતચીત કરી શકે છે. જો કે, સુરક્ષા એજન્સીઓ અનુસાર ઝૂમ એપથી પર્સનલ ડેટાને સરળતાથી ચોરી કરી શકે છે. એવામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક એડવાયઝરી જાહેર કરી તેના ઉપયોગમાં સાવધાની રાખવા માટે સલાહ આપી છે.

રિપોર્ટના અનુસાર ઝૂમ એપ્લિકેશન એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટ થયેલ નથી. જેના કારણે સરળતાથી હેક પણ કરી શકાય છે. કેન્દ્ર સરકારે આ એપ દ્વારા થનારી કોઈ પણ સરકારી મીટિંગ પર રોક લગાવી દીધી છે. જોવામાં આવે તો ટિક-ટોક અને ઝૂમ મોટાભાગના સરવર ચીનમાં છે જેને લઈને સુરક્ષા ચિંતા પણ છે. જર્મની અને બીજા કેટલાક દેશોએ તેના ઉપયોગ પર પહેલાથી રોક લગાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *