NATIONAL

કોરોના વાઇરસ / ભારત દેશ માટે આવી બોવ મોટી ખુશખબર. હવે જાજો સમય નઈ ટકી શકે કોરોના વાઇરસ ભારતમાં.

દેશમા કોરોના વાઈરસની મહામારીના કારણે દરરોજ 1 લાખ લોકોના સેમ્પલ ટેસ્ટિંગ કરવામા આવે છે. જેને લઇને સરકારે કોરોના વાઇરસનો સરળતાથી ટેસ્ટ કરવા COBAS 6800 નામનુ એક ખાસ મશીન વિકસાવ્યુ છે. આ મશીનને ટેસ્ટીંગ માટે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને NCDCને આપવામા આવ્યુ છે. આ સિવાય દેશમા કોરોના વાઇરસ માટેના ટેસ્ટિંગની સંખ્યા 2 લાખ સુધી પહોંચી ગઇ છે.

એનસીડીસીમા હોલમા આ નવી ટેકનોલોજીવાળી મશીનથી જ પરીક્ષણ કરવામા આવશે. આ મશીનની ખસિયત એ છે કે, તેની મદદથી જ એક દિવસમા 1200 સેમ્પલનુ પરીક્ષણ થઇ શકશે. જો કે આ મશીન એક સાથે પણ ઘણા સેમ્પલને ટેસ્ટ કરી શકશે.

COBAS 6800 મશીનને ટેસ્ટીંગ માટે BSL2 અને કંટ્રોલ લેવલના લેબની જરૂર પડે છે. આ મશીનને બીજી કોઇ ઉપયોગીતા માટે રાખી શકાય નહીં. COBAS 6800 મશીન દ્વારા વાઇરલ હેપેટાઇટિસ B અને C, એચઆઇવી, એમટીબી, પૈપિલોમા, સીએમવી, ક્લેમાઇડિયા, અને નેયસેરેમિયા જેવા રોગોના લક્ષણો જાણી શકાય છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આ મશીન વિશે વધુ માહિતી આપી કે, આ એક રોબોટિક્સ છે. જેથી સ્વાસ્થ્ય કર્મચારીને સંક્રમણનો ડર રહેતો નથી. તેમજ ઓછા સમયમા વધુ ટેસ્ટનો લાભ પણ મળશે. કોરોના વાઇરસના સંક્રમણની બાબત બે ગણો વધીને છેલ્લા ત્રણ દિવસમા ધીમો પડીને 13.9 થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમા કોરોના વાઇરસના સંક્રમણનો આંક ખૂબ ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામા આવેલા આંકડાઓ મુજબ, દેશમા કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 81,970 થઇ ગઇ છે. તેમજ સાજા થનાર લોકોની સંખ્યા 27,920 અને મૃત્યુ આંક 2,649 થઇ ગયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *