NATIONAL

મોદી સરકાર આવી એક્શનમાં, કેટલા જરૂરિયાતમંદોને મદદ કરી? રાજ્યો પાસેથી માંગ્યો રિપોર્ટ જાણો પુરી વિગત..

કોરોના વાયરસની મહામારી વચ્ચે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં અનેક લોકોને મદદ કરવામાં આવી હતી. હવે આ મામલે મોદી સરકારે સક્રિયતા દાખવી છે. ભારતીય જનતા પાર્ટીએ લોકડાઉન દરમિયાન જરૂરિયાવાળા લોકો અને પ્રવાસી મજૂરોની સહાયતા કાર્યોનો હિસાબ પ્રદેશ શાખાઓ પાસે માંગ્યો છે. આમ કરવા પાછળનો હેતો સ્ટેટ યુનિટના કાર્યોનું મૂલ્યાંકન કરવાનો છે. ભાજપના ટોચના નેતૃત્વએ સાત દિવસની […]

NATIONAL

અમ્ફાન સાયક્લોન’થી બંગાળમાં 72 લોકોનાં મોત, PM મોદીએ કહ્યું કે..

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન વાવાઝોડાએ તબાહી મચાવી છે. અમ્ફાનનાં કારણે બંગાળમાં 72 લોકોનાં મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારનાં બંગાળ અને ઓરિસ્સાની સ્થિતિને લઇને ટ્વીટ કર્યું. પીએમ મોદીએ લખ્યું કે મુશ્કેલ સમયમાં આખો દેશ બંગાળ અને ઓરિસ્સા સાથે ઉભો છે. એનડીઆરએફની ટીમો અમ્ફાન પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું […]

NATIONAL

ખુશ ખબર/ કોંગ્રેસ એ ખેડૂતો માટે કરી મોટી જાહેરાત.. શુ પાર્ટી માટે ‘ગેમચેન્જર’ બનશે આ યોજના ?…

શું રાહુલ ગાંધીની ‘NYAY’ યોજના કૉંગ્રેસ માટે ગેમચેન્જર બનશે? યૂપીએ શાસનકાળ દરમિયાન શરૂ કરવામાં આવેલી મનરેગા યોજનાથી પાર્ટીને ઘણો લાભ થયો હતો. જો કે નરેન્દ્ર મોદીની લહેરનાં કારણે કૉંગ્રેસે કેન્દ્રની સત્તા ગુમાવવી પડી, પરંતુ મનરેગા આજે પણ ચાલું છે અને ગરીબોને આના દ્વારા મદદ આપવામાં આવી રહી છે. તો શું NYAY યોજના કૉંગ્રેસ માટે સંજીવનીનું […]

NATIONAL

લોકડાઉન માંથી છૂટછાટ મળતા જ આ શહેરમાં જે થયું તે જોઈ ને તમે પણ ચોંકી ઉઠસો

રાજકોટના કોરોના સામે સાવચેતીના પગલારૂપે 56 દિવસ ઘરમા બંધ રહેલા લોકો છૂટછાટ બાદ મોટી સંખ્યામાં માર્ગો ઉપર નીકળી પડયા હતા. રાજકોટમાં લોકોમાં આઝાદી મળ્યાનો એહસાસ અનુભવતા હતા. સાથોસાથ સૌથી વધુ રાહત હજ્જારો દુકાનદારોને થઈ જેમના વેપાર-ધંધા શરૂ થયા છે. આર્થિક અને માનસિક રીતે તૂટી રહેલા નાના ધંધાર્થીઓના ચહેરા ઉપર ચમક જોવા મળતી હતી. બબ્બે મહિનાથી […]

NATIONAL

તમાકુથી નષ્ટ થાય છે કોરોના વાયરસ, જાણો કોણે કર્યો દાવો…

કોરોના સંક્રમિત લોકોનો આંકડો લાખોમાં પહોંચી ગયો છે. લોકો કોરોનાથી બચવા ઘરમાં જ કેદ છે. કોરોનાને કારણે આખા વિશ્વની અર્થવ્યવસ્થા ઠપ થઇ ગઈ છે. આવી પરિસ્થિતિમાં આખી દુનિયા કોરોનાની દવા અને વેક્સિનની શોધમાં લાગી ગઈ છે. દુનિયાભરના મેડિકલ એક્સપર્ટ્સ તેની વેક્સિન તૈયાર કરવામાં લાગ્યાં છે. રોજ વૈજ્ઞાનિકો વેક્સિન શોધી લીધી હોવાનો દાવો કરે છે. એવો […]

NATIONAL

છત્તીસગઢમાં ‘ન્યાય યોજના’ શરૂ, રાહુલ ગાંધીએ કહ્યું- ગરીબો અને ખેડૂતોને થશે ફાયદો

‘રાજીવ ગાંધી ન્યાય યોજના’ હેઠળ 19 લાખ ખેડૂતોને ફાયદો થશે. એક વર્ષમાં 5700 કરોડ રૂપિયા ચાર હપ્તામાં સીધા ગરીબ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. રાયપુર: છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે રાજીવ ગાંધીની 29મી પુણ્યતિથિ પર ‘રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના’ની શરૂઆત કરી છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં વીડિયો કોન્ફ્રરન્સ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ જોડાયા હતા. […]

NATIONAL

બેંગલુરૂનો 23 કિમીનો વિસ્તાર રહસ્યમય અવાજથી ગૂંજી ઉઠ્યો, તત્કાળ વાયુસેનાને અપાઈ સૂચના જાણો શુ છે રહસ્ય…

દેશમાં અત્યારે કોરોના વાયરસનું મહાસંકટ છે અને પૂર્વ રાજ્યો પર અમ્ફાન તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન કર્ણાટકનાં બેંગલુરૂથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. બુધવાર બપોરનાં બેંગલુરૂમાં એક અજીબ અવાજ સંભળાયો. ત્યારબાદ અટકળોનું બજાર ગરમ થયું અને અધિકારીઓ ચોંકી ગયા છે. લગભગ 5 સેકેન્ડ સુધી આ અવાજ સંભળાતો રહ્યો બુધવાર બપોરનાં બેંગલુરૂમાં લોકોએ […]

NATIONAL

મોદી સરકારની આ સ્કીમથી થયો 1 કરોડ લોકોને ફાયદો, તમે પણ આ રીતે કરો રજિસ્ટર

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજનાના લાભાર્થીઓની સંખ્યા 1 કરોડને વટાવી ગઈ છે. તેમણે દેશના તબીબો, નર્સો અને તમામ આરોગ્ય સંભાળ કાર્યકરોની પ્રશંસા કરી છે. તેમણે આ યોજનાની સફળતાનો શ્રેય તમામ તબીબી કર્મચારીઓને આપ્યો છે. આયુષ્યમાન ભારત આરોગ્ય સેવા યોજના સંબંધિત તમામ જરૂરી માહિતી જાણો કેન્દ્રની વયોવૃદ્ધ ભારત સ્વાસ્થ્ય […]

GUJARAT NATIONAL

કોરોના ના સંકટમાં નાના દુકાનદારો માટે આવ્યા ખુશી ના સમાચાર..

હાલ કોરોનના સંકટને કારણે નાના દુકાનદારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અને લોકડાઉનને લીધે હવે મોટા ભાગનો બિઝનેસ ઓનલાઈન થઈ રહ્યો છે. તેવામાં નાના દુકાનદારોને ઓનલાઈન સામાનનું વેચાણ કરવા માટે ફેસબૂક ઓનલાઈન શોપિંગ સર્વિસ લઈને આવશે. ઓનલાઈન શોપ કરીને આ સર્વિસમાં દુકાનદાર ફેસબૂક પર જ પોતાની દુકાન ખોલી શકશે અને પોતાની રીતે જ ઓનલાઈન […]

NATIONAL

અમ્ફાન વાવાઝોડાએ ભારતમાં મચાવી ભયંકર તબાહી: જાણો ભારત ના કયા ક્યાં રાજ્ય માં પડી અસર….

અમ્ફાનના તોફાનથી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભયંકર તબાહી મચી ગઈ છે. બંને રાજ્યોમાં એક ડઝનથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. મોડી રાત સુધી ભારે વરસાદ અને તોફાની પવનોથી બંને રાજ્યો હચમચી ઉઠ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોમાં કોઈએ આવી તબાહી જોઇ નથી અથવા સાંભળી નથી. પવનની ગતિ જાણે પૃથ્વી પરની દરેક વસ્તુને જડમૂળથી કાઢી નાખવાની તૈયારીમાં […]