સરકારે આજે લોકડાઉન ની વચ્ચે ખૂબ મોટો નિર્ણય લીધો છે.
મળેલા સૂત્રો મુજબ સરકારે 12 તારીખથી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન સેવા 15 રૂટ માં ફાળવવામાં આવી છે.
લોકડાઉન 2 પૂરું થયા પછી સરકાર દ્વારા વધુ 17 દિવસ નું લોકડાઉન વધારવામાં આવ્યું હતું.પરંતુ લોકડાઉન પૂરું થયા પેલાંજ સરકારે ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે ટ્રેન સેવા શરૂ કરતાં સંકેત આપ્યા છેકે 17 તારીખ પછી ઘણી બધી સેવાઓ ચાલુ થાય જશે.